News
અમદાવાદથી લંડન જઇ રહેલું એર ઈન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે ...
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ ભીષણ સ્વરૂપ ધારણ કરતું જઇ રહ્યું છે. ઈઝરાયલ જે રીતે ઈરાન પર આડેધડ હુમલા કરી રહ્યું છે તે રીતે જ ઈરાન પણ હવે ઈઝરાયલમાં તબાહી મચાવવામાં પીછેહઠ કરી રહ્યું નથી. ઈરાને ફરી એક ...
જેમ્સ જ્વેલરીની કુલ નિકાસમાં ઘટાડો ચાલુ છે અને મે મહિનામાં આ ઘટાડો ૧૫.૮૧% હતો જે મુખ્યત્વે યુએસ દ્વારા ટેરિફની જાહેરાતને ...
અજય દેવગણ હવે 'શૈતાન ટૂ' બનાવી રહ્યો છે. તેમાં કાજોલ પણ કેમિયો કરશે તેવી અટકળો છે. ફિલ્મમાં અજય, આર. માધવન તથા જાનકી બોડીવાલા ...
આલિયા ભટ્ટ ફરી પ્રેગનન્ટ છે કે શું તેવા તર્કવિતર્ક શરુ થઈ રહ્યા છે. તેના તાજેતરના કેટલાક વીડિયો પરથી કેટલાક ચાહકો આવો તર્ક ...
વૃશ્ચિક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતાં આપને રાહત થાય. સંતાનનો સાથ રહે. ધન : આપને કામમાં ...
આયર્લેન્ડના એક વ્યક્તિએ યુરોપમાં અત્યાર સુધીની સૌથી મોટી લોટરી જીતી છે. યુરોમિલિયન્સ જેકપોટમાં તેણે રૂ. ૨,૧૨૦ કરોડનો જેકપોટ ...
આણંદ : અમદાવાદના પ્લેન ક્રેશમાં મૃતક આણંદ જિલ્લાના સોજીત્રાના એક તેમજ બોરસદ તાલુકાના કસુંબાડ અને ઝારોલા ગામના બે મળીને ત્રણ ...
કપડવંજ પાલિકાના ચિફ ઓફિસરે નોટિસો ફટકારીને જણાવ્યું છે કે, મિલકત માલિક દ્વારા તાત્કાલિક જર્જરિત મકાન ઉતારી લેવા, જો તેમ ...
આણંદ : આણંદ શહેરના ગોપી વિદ્યાનગર રોડ ઉપર મહિલા સહિતના બે વ્યક્તિઓએ પ્લોટ ઉપર ગેરકાયદે કબજો જમાવી દઈ પચાવી પાડયો હતો. પ્લોટ ...
ઉત્તરાખંડના ચારધામમાં વધુ એક હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું છે. એક હેલિકોપ્ટરના સમાચારની શ્યાહી સૂકાય એ પહેલા જ બીજું ...
આણંદ : પેટલાદની મલાવ ભાગોળથી શેખડી ચોકડી તરફના રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલકે ટક્કર મારતા રાહદારીનું ગંભીર ઈજાઓથી ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results