News
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ પાટણમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલત 12 જુલાઈ 2025ના રોજ યોજાશે. જિલ્લા કા ...
5 બોગસ તબીબે સ્વસ્થ માણસને કહ્યું BP ઓછું છે, દાખલ થવું પડશે, એક બોટલના 800 રૂપિયા થશે,35થી વધુ બોગસ ડૉક્ટરો નકલી હોસ્પિટલ ...
ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસતા ચારે કોર જળબંબાકાર ની સ્થિત જોવા મળી હતી. વાતાવરણમાં ભારે બફારાથી ...
ભાવનગર જિલ્લાના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હાના આરોપીને શાપર(વે) પોલીસે ઝડપી લીધો હતો. નાયબ પોલીસ અધિક્ષક ગોડલ કે.
મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી પહેલા કેટલીક ગ્રામ પંચાયત ગ્રામજનોની એકતાથી બિનહરીફ જાહેર થઈ છે. આવી જ ...
રાજ્ય સરકાર 21 થી 23 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ ઉજવશે. બનાસકાંઠા જિલ્લામાં આર.ટી.ઈ. હેઠળ 6036 માંથી 2199 બાળકોને પ્રવેશ ...
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન નો પારો 2.4 ડિગ્રી નીચે સરક્યો હતો જેને પગલે તાપમાનનો પારો ...
ગાંધીનગર તાલુકાના વાસન ગામમાંથી રાંધેજા તરફ રોડ સાઇડમાં એક સફેદ કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાખવામાં આવ્યો હતો.
હળવદના મેરૂપર ગામનો 29 વર્ષનો જયદીપસિંહ અજીતસિંહ ડોડીયા નામનો યુવાન છેલ્લા સાતેક વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયાના ...
પોલીસ ભરતીના પ્રવર્તમાન અન્યાયી આર.આર. બદલવા ની દોડના માર્ક ની માંગ અખીલ ભારતીય કોડીનાર તાલુકા ઘેડીયા કોળી સમાજ કોડીનારનાં ...
કોડીનાર તાલુકાના કે.ડી. બારડ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી લીળુ બેન ભગવાનભાઈ બારડ બી.બી.એ અને બી.સી.એ કોલેજ ની AICTE ન્યુ દિલ્હી ...
એસઆરસીની એક્ઝિક્યુટીવ બોડી ઠરાવ લાવી, જેને બોર્ડમાં પારીત કર્યા બાદ ડીપીએને મોકલાશે,SRC હસ્તક 2600 એકરનો 8.7% જ આ ત્રણ રોડના ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results