દક્ષિણ આફ્રિકા, આધિકારિક રીતે દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક આફ્રિકામાં દક્ષિણે આવેલ દેશ છે. તે નવ પ્રાંતોમાં વહચાયેલ છે અને 2,798 kilometres નો દરિયાકિનારો ધરાવે છે. તેની ઉત્તરે નામીબીઆ, બોત્સ્વાના અને ઝિમ્બાબ્વે તથા પૂર્વે મોઝામ્બિક અને સ્વાઝીલેન્ડ આવેલ છે; જ્યારે લેસોથો દેશ દક્ષિણ આફ્રિકાની ભૂમિ વચ્ચેમાં આવેલો છે. ક્ષેત્રફળ પ…દક્ષિણ આફ્રિકા, આધિકારિક રીતે દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક આફ્રિકામાં દક્ષિણે આવેલ દેશ છે. તે નવ પ્રાંતોમાં વહચાયેલ છે અને 2,798 kilometres નો દરિયાકિનારો ધરાવે છે. તેની ઉત્તરે નામીબીઆ, બોત્સ્વાના અને ઝિમ્બાબ્વે તથા પૂર્વે મોઝામ્બિક અને સ્વાઝીલેન્ડ આવેલ છે; જ્યારે લેસોથો દેશ દક્ષિણ આફ્રિકાની ભૂમિ વચ્ચેમાં આવેલો છે. ક્ષેત્રફળ પ્રમાણે દક્ષિણ આફ્રિકા દુનિયામાં ૨૫મા ક્રમનો અને વસ્તીની દ્રષ્ટિએ ૨૪મા ક્રમનો દેશ છે.